A A A A A

ખરાબ પાત્ર: [ગુંડાગીરી]


૧ જ્હોન ૨:૯
કોઈ વ્યક્તિ કહે છે કે, “હું પ્રકાશમાં છું, પણ જો તે વ્યક્તિ તેના ભાઈને ધિક્કારે છે, તો પછી તે હજુ અંધકારમાં જ છે.

૧ જ્હોન ૩:૧૫
પ્રત્યેક વ્યક્તિ જે તેના ભાઈનો દ્રેષ કરે છે તે ખુની છે. અને તમે જાણો છો કે કોઈ ખુનીમાં અનંતજીવન રહેતું નથી.

૨ તીમોથી ૧:૭
કેમ કે દેવે આપણને ભયનો આત્મા નહિ, પણ સાર્મથ્યનો તથા પ્રેમનો તથા સાવધ બુધ્ધિનો આત્મા આપ્યો છે.

એફેસી ૪:૨૯
જ્યારે તમે બોલો, ત્યારે કટુવચન ના બોલો, એવું બોલો કે જેની લોકોને જરૂર છે, જે લોકોને શક્તિશાળી બનાવવામાં મદદરૂપ નીવડે. આમ કરવાથી તમારું સાંભળનારને તમે મદદરૂપ થઈ શકશો.

એફેસી ૬:૧૨
આપણું આ યુદ્ધ આ પૃથ્વીના લોકો સામે નથી. પરંતુ આપણે તો અંધકારના અધિપતિઓની, અધિકારીઓ અને તેઓની સત્તાઓ સામે આકાશી સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક લશ્કરો સામે આપણે લડી રહ્યા છીએ.

મેથ્યુ ૫:૧૧
“તમે મારા શિષ્યો છો માટે લોકો તમારા વિષે ખરાબ બોલે, તમારી ઉપર જુલ્મ ગુજારે કે તમારા વિરૂદ્દ જુઠ્ઠાણું લાવે તો પણ તમને ધન્ય છે.

રોમન ૨:૧
જો તમે એમ માનતા હો કે તમે બીજા લોકોનો ન્યાય કરી શકો છો, તે એ તમારી ભૂલ છે. તમે પોતે પણ પાપથી અપરાધી થયેલા છો. તમે બીજા લોકોનો ન્યાય કરવાનો પ્રયત્ન કરો છો. પરંતુ તેઓની માફક તમે પણ ખરાબ કર્મો કરવામાં રચ્યાપચ્યા રહો છો. બીજા લોકોને અપરાધી સિદ્ધ કરવાની પ્રવૃતિ કરીને ખરેખર તો તમે પોતે અપરાધી ઠરો છો.

રોમન 12:18-19
[18] સૌ લોકો સાથે શાંતિથી જીવવા માટે તમારા તરફથી બને તેટલો સારામાં સારો પ્રયત્ન કરો.[19] હે મારા મિત્રો, જ્યારે લોકો તમને નુકસાન કરે ત્યારે એમને શિક્ષા કરવાનો પ્રયત્ન ન કરો. દેવના પોતાના કોપથી એમને શિક્ષા કરે ત્યાં સુધી રાહ જુઓ. શાસ્ત્રમાં લખેલું છે: “પાપીઓને શિક્ષા કરનાર હું જ એક માત્ર છું; હું તેમનો બદલો લઈશ,” એમ પ્રભુ કહે છે.

રોમન 12:20-21
[20] Azért, ha éhezik a te ellenséged, adj ennie; ha szomjuhozik, adj innia; mert ha ezt míveled, eleven szenet gyûjtesz az õ fejére.[21] Ne gyõzettessél meg a gonosztól, hanem a gonoszt jóval gyõzd meg.

એલજે 6:27-28
[27] De néktek mondom, kik [engem] hallgattok: Szeressétek ellenségeiteket, jól tegyetek azokkal, a kik titeket gyûlölnek,[28] Áldjátok azokat, a kik titeket átkoznak, és imádkozzatok azokért, a kik titeket háborgatnak.

મેથ્યુ 5:44-45
[44] Én pedig azt mondom néktek: Szeressétek ellenségeiteket, áldjátok azokat, a kik titeket átkoznak, jót tegyetek azokkal, a kik titeket gyûlölnek, és imádkozzatok azokért, a kik háborgatnak és kergetnek titeket.[45] Hogy legyetek a ti mennyei Atyátoknak fiai, a ki felhozza az õ napját mind a gonoszokra, mind a jókra, és esõt ád mind az igazaknak, mind a hamisaknak.

યશાયાહ 41:11-13
[11] Ímé, megszégyenülnek és meggyaláztatnak, a kik fölgerjednek ellened, semmivé lesznek és elvesznek, a kik veled perlekednek.[12] Keresed õket és meg nem találod a veled versengõket; megsemmisülnek teljesen, a kik téged háborgatnak.[13] Mivel én vagyok Urad, Istened, a ki jobbkezedet fogom, és a ki ezt mondom néked: Ne félj, én megsegítelek!

મેથ્યુ 5:38-41
[38] Hallottátok, hogy megmondatott: Szemet szemért és fogat fogért.[39] Én pedig azt mondom néktek: Ne álljatok ellene a gonosznak, hanem a ki arczul üt téged jobb felõl, fordítsd felé a másik orczádat is.[40] És a ki törvénykezni akar veled és elvenni a te alsó ruhádat, engedd oda néki a felsõt is.[41] És a ki téged egy mértföldútra kényszerít, menj el vele kettõre.

ગીતશાસ્ત્ર 34:12-18
[12] Jõjjetek fiaim, hallgassatok rám, megtanítlak titeket az Úr félelmére![13] Ki az az ember, a kinek tetszik az élet, és szeret napokat, hogy jót láthasson?[14] Tartóztasd meg nyelvedet a gonosztól, és ajkadat a csalárd beszédtõl.[15] Kerüld a rosszat és cselekedjél jót; keresd a békességet és kövesd azt.[16] Az Úr szemei az igazakon vannak, és az õ fülei azoknak kiáltásán;[17] Az Úr orczája pedig a gonosztevõkön van, hogy kiirtsa, emlékezetöket a földrõl.[18] [Ha igazak] kiáltnak, az Úr meghallgatja, és minden bajukból kimenti õket.

Hungarian Bible Vizsoly 1590
Public Domain Vizsoly 1590